જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ટક્કર, 5નાં મોત: મનોહરપુર-દૌસા હાઇવે પર ટ્રેલર-કાર વચ્ચે ટક્કર, અકસ્માતમાં યુપીનો આખો પરિવાર મોતને ભેટ્યો
જયપુર2 કલાક પેહલાકૉપી લિંકજયપુરના જામવરમગઢમાં રવિવારે સવારે ટ્રેલર અને કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી ...