‘બિગ બોસ 18’માં હાર બાદ રજત દલાલ ગુસ્સામાં દેખાયો: કહ્યું- અત્યારે કંઈ નહીં કહી શકું, મારા હાથમાં કંઈ હતુ જ નહીં; હું જીવનમાં નવી શરૂઆત કરી રહ્યો છું
3 મિનિટ પેહલાકૉપી લિંક'બિગ બોસ 18'ની સફર હવે પૂરી થઈ ગઈ છે. કરણ વીર મહેરાએ વિજેતા ટ્રોફી પોતાના નામે કરી, ...