રાજેશ ખન્ના એક ફ્લોપ ફિલ્મ માટે તલપાપડ હતા: છોકરીઓ થિયેટરમાં મૂવી જોવા જતાં પહેલાં બ્યૂટિપાર્લર જતી, નિધન સમયે અંતિમ શબ્દો હતા- ‘પેકઅપ’
5 કલાક પેહલાકૉપી લિંકહિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની આજે 81મી જન્મજયંતી છે. 1969થી 1975ની વચ્ચે તેમનો એટલો દબદબો હતો ...