EDITOR’S VIEW: રિઝલ્ટ અને રાજરમત: કેજરીવાલના ધારાસભ્યોને 15-15 કરોડની ઓફર?, દિલ્હીમાં પોલિટિકલ ડ્રામા; મહારાષ્ટ્રની ચૂંટણી મુદ્દે રાહુલે કાંકરા ફેંકી વમળ કર્યાં
દિલ્હીની ચૂંટણીના પરિણામો પહેલાં રાજકીય જંગ જામ્યો છે. મહારાષ્ટ્રની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. ...