સ્ટેટ GSTનો સપાટો: સુરત, રાજકોટ અને અમદાવાદમાં જવેલરી અને બુલિયન 15 વેપારીને ત્યાં કાર્યવાહી, 2.70 કરોડની કરચોરી પકડાઈ – Ahmedabad News
રાજ્યમાં B2C ક્ષેત્રમાં થતી કરચોરી મુખ્યત્વે બીલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે વિભાગને મળેલી ચોક્કસ બાતમીને આધારે રાજ્યમાં જવેલરી અને ...