રાજકોટમાં ફાયનાન્સ પેઢી સાથે 4.13 કરોડની છેતરપીંડી: યુનિવર્સિટી પોલીસે છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ 28 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી – Rajkot News
રાજકોટના શીતલ પાર્ક પાસે આવેલી ખાનગી બેંકમાં ₹4.13 કરોડની જંગી છેતરપિંડી બહાર આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ યુનિવર્સિટી ...