દેશભરની પોલીસ શોધતી હતી તે આરોપીને રાજકોટ પોલીસે દબોચ્યો: રાજકોટની યુવતી સાથે રૂ. 8.81 લાખની છેતરપિંડી કરી’તી, આરોપીના એકાઉન્ટમાં 70 ફ્રોડના કરોડો રૂપિયા ઠલવાયા – Rajkot News
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. જે આરોપીને દેશભરની પોલીસ શોધી રહી હતી તે આરોપીની રાજકોટ સાયબર ક્રાઇમ ...