એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ મનપા કમિશનરે બેઠક યોજી: કોમર્શિયલની સાથે હવે રહેણાંક ઇમારતોમાં પણ ફાયર સેફટી અને બીયું સહિતનાં મુદ્દે કડક કાર્યવાહીનાં અધિકારીઓને નિર્દેશ – Rajkot News
રાજકોટમાં ગત 25 મેં-2024નાં ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થયા હતા ત્યારબાદ મનપાએ કોમર્શિયલ ઇમારતોમાં ફાયર ...