અગાઉની ફરિયાદનો ખાર રાખી મારી નાખવાની આપી ધમકી: રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર સણોસરા ગામે ઇલ્યાસ શેરસીયાનો લોખંડની પાઈપથી હુમલો – Rajkot News
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આજે ...