રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશ્યલ મોનીટરની રાજકોટ વિઝિટ: સરકારી શાળા નં. 93માં 38 દિવ્યાંગો માટે વિશિષ્ટ શિક્ષક મૂકો, રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં વૃધ્ધ સહાય માટે કેમ્પ યોજો: બાલકૃષ્ણ ગોયલ – Rajkot News
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જેમાં સૌપ્રથમ તેમણે મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મળી ...