લોન નહીં ભરવાના કારણે રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ જપ્ત: સીલ કરવાની ઉતાવળમાં અધિકારીઓએ બંધ મકાનમાં કુલર ચાલું છોડી દીધું, અગાઉ આ કેસમાં એક્ટરને જેલ પણ થઈ હતી
12 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ ચર્ચામાં છે. ગયા રવિવારે, અભિનેતાની કરોડોની સંપત્તિ બેંક દ્વારા જપ્ત કરવામાં આવી હતી. ...