નોઈડામાં હડતાળ પર બેઠેલા 34 ખેડૂતોની ધરપકડ: પોલીસે વિરોધ સ્થળને રાતોરાત ખાલી કરાવ્યું; ગઈકાલે 123ને મુક્ત કર્યા હતા
નોઈડા31 મિનિટ પેહલાકૉપી લિંકનોઈડામાં પંચાયત પહેલા પોલીસે 34 ખેડૂતોની ધરપકડ કરી છે. બુધવારે મોડી રાત્રે પોલીસે ઝીરો પોઈન્ટ પર આંદોલન ...