જલગાંવમાં કેન્દ્રીય મંત્રીની દીકરી સાથે દુર્વ્યવહાર: મેળામાં યુવાનો વીડિયો બનાવી રહ્યા હતા, તેમને રોકવામાં આવ્યા ત્યારે તેમણે ગાર્ડને માર માર્યો અને ધમકી આપી
જલગાંવ26 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના જલગાંવમાં કેન્દ્રીય રમત રાજ્યમંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જલગાંવના મુક્તાઈ નગર ...