રામને નેપાળી કહેનારા ઓલી વડાપ્રધાન બન્યા: નેપાળમાં બે વર્ષમાં ત્રીજી વખત સરકાર બદલાઈ, ભારત તરફી દેઉબા સાથે ગઠબંધન કર્યું
12 મિનિટ પેહલાકૉપી લિંકભગવાન રામને નેપાળી કહેનારા કેપી ઓલી આજે નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. તેમણે આજે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે ...