વિદેશમાં પણ શ્રીરામ…જય રામની ધૂન: કેનેડામાં આજનો દિવસ ‘રામ મંદિર ડે’ ઘોષિત, ટાઈમ્સ સ્કવેરમાં ઉજવણી શરૂ; એફિલ ટાવર ખાતે જય શ્રીરામના નારા લાગ્યા
27 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશમાં પણ રામભક્તિ છવાઈઅયોધ્યામાં આજે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આખી અયોધ્યાને 2000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવી છે. ...