રામલલ્લાની મૂર્તિ કોતરતી વખતની તસવીર: શિલ્પકાર અરુણે શેર કર્યું, લખ્યું- સ્પર્શ દ્વારા ભગવાનની અનુભૂતિ એક અલગ જ અનુભવ આપે
બેંગલુરુ2 મિનિટ પેહલાકૉપી લિંકઅરુણ યોગીરાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂર્તિ કોતરતી વખતની તસવીર શેર કરી છે.રામ મંદિરમાં સ્થાપિત બાળ ...