અનુપ જલોટા મૌલાનાના ગેટઅપમાં જોવા મળ્યા: તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી, યુઝર્સે ભારે ટ્રોલ કર્યાં, લખ્યું- આ તમે ખોટું કર્યું, સન્માન ઘટાડ્યું
2 મિનિટ પેહલાકૉપી લિંકભજન ગાયક અનુપ જલોટા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, ગાયકે એક પોસ્ટ શેર કરી એ તસવીરોમાં તેનો ...