‘હિંદુઓ ગદ્દાર રાણા સાંગાના વંશજો છે’: રાજ્યસભામાં સપા સાંસદના નિવેદનથી હોબાળો, ઉપસભાપતિએ ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ બોલતા રહ્યા
ઉત્તર પ્રદેશ4 મિનિટ પેહલાકૉપી લિંકસપાના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમને કહ્યું- ભાજપનો તકિયા-કલામ બની ગયો છે કે જો મુસ્લિમોમાં બાબરનો ...