રણબીર-આલિયાની પુત્રી રાહાએ પાપારાઝીને ‘હાય’ કહ્યું: સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ, ચાહકોએ કહ્યું- તે બિલકુલ તેના દાદા જેવી
6 મિનિટ પેહલાકૉપી લિંક28 સપ્ટેમ્બરના રોજ રણબીર કપૂરનો 42મો જન્મદિવસ હતો. અભિનેતાએ પોતાના પરિવાર સાથે આ ખાસ પ્રસંગની ઉજવણી કરી ...