રાજ કપૂરની 100મી બર્થ એનિવર્સરીનું સેલિબ્રેશન: રણબીર-આલિયાએ હાજરી આપી, પ્રેમ ચોપરા પણ જોવા મળ્યા; ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન ચાલુ રહેશે
24 મિનિટ પેહલાકૉપી લિંકરાજ કપૂરની 100મી જન્મજયંતિનો કાર્યક્રમ ગઈકાલથી મુંબઈમાં શરૂ થયો છે. અંધેરીના પીવીઆર ઈન્ફિનિટી મોલમાં આ ઈવેન્ટનું આયોજન ...