‘બિગ બોસ OTT-3’ ફરી વિવાદમાં: ઘરમાં સાપ ફરતો જોવા મળ્યો, થોડે દૂર જ લવ કટારિયાને હાથકડી પહેરીને રાખવામાં આવ્યો; ફેન્સમાં ભભૂક્યો રોષ
13 કલાક પેહલાકૉપી લિંક'બિગ બોસ OTT 3' છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં છે. કેટલીકવાર રણવીર શૌરી જાહેરમાં સિગારેટ પીવાને કારણે વિવાદ ...