રણદીપ હુડ્ડાએ બોલીવુડની પાર્ટીઓની અસલિયત જણાવી: બોલ્યો, ‘દારૂ પીધા પછી હું મારા દિલની વાત કરતો હતો, આ પછી મને ખબર પડી કે આ પાર્ટીઓ માત્ર નેટવર્કિંગ માટે છે’
13 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ બોલિવૂડ પાર્ટીઓ વિશે વાત કરી છે. એક્ટરે કહ્યું કે બોલિવૂડની પાર્ટીઓ નેટવર્કિંગ માટે ...