રણજી સેમિફાઈનલ- ગુજરાત સામે કેરળનો સ્કોર 400ને પાર: અઝહરુદ્દીન 149 રન બનાવીને અણનમ રહ્યો; વિદર્ભ 383 રનમાં ઓલઆઉટ, મુંબઈ 188/7
સ્પોર્ટ્સ ડેસ્ક56 મિનિટ પેહલાકૉપી લિંકરણજી ટ્રોફીની પહેલી સેમિફાઈનલમાં કેરળે ગુજરાત સામે મજબૂત શરૂઆત કરી છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ બીજા ...