મુંબઈએ 42મી વખત રણજી ટ્રોફી જીતી: વિદર્ભને 169 રનથી હરાવ્યું, 8 વર્ષ બાદ બન્યા ચેમ્પિયન; મુશીર ખાન પ્લેયર ઓફ ધ ફાઈનલ
મુંબઈ21 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈએ છેલ્લે 2015-16ની સિઝનમાં રણજી ટાઈટલ જીત્યું હતું.મુંબઈએ 2023-24 રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. મુંબઈએ ફાઈનલ મેચમાં ...