રણજી ટ્રોફી: જાડેજાનો હાહાકાર, દિલ્હી 188 રનમાં ખખડી ગયું: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 35મી વખત 5 વિકેટ લીધી; રોહિત, પંત, ગિલ અને જયસ્વાલ નિષ્ફળ
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકરણજી ટ્રોફી 2024-25નો છઠ્ઠો રાઉન્ડ ગુરુવારે શરૂ થયો હતો. આ રાઉન્ડમાં 7 ભારતીય સ્ટાર્સ પોતપોતાની રાજ્યની ...