રાણપુરના શખ્સ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી: મારામારી અને હથિયારધારાના આરોપીને પાલનપુર જેલમાં મોકલાયો – Botad News
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની સૂચના અનુસાર માથાભારે ...