બી પ્રાકનો રણવીર અલ્લાહબાદિયા પર ગુસ્સો ઠંડો પડ્યો: કહ્યું- લોકોથી અજાણતાં ભૂલો થઈ જાય છે, આપણે માફ કરી દેવા જોઈએ; મને તેનો શો ગમે છે
35 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર બી પ્રાક કહે છે કે રણવીર અલ્લાહબાદિયાને માતાપિતા અને મહિલાઓ પર અભદ્ર કોમેન્ટ કરવા બદલ માફ ...