સમય રૈનાએ વરુણને તેના શોમાં આમંત્રણ આપ્યું હતું: રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં, એક્ટરે કહ્યું- મારો બહિષ્કાર થઈ શકે છે
23 મિનિટ પેહલાકૉપી લિંકપેરેન્ટ પર અભદ્ર ટિપ્પણીઓના કેસ વચ્ચે, રણવીર અલ્હાબાદિયા અને અભિનેતા વરુણ ધવનનો એક વીડિયો સામે આવ્યો છે, ...