મેડમ તુસાદમાં રણવીર સિંહના 2 વેક્સ સ્ટેચ્યુ મુકવામાં આવ્યા: રણવીરે કહ્યું, ‘સ્ટેચ્યુ એ જ મ્યુઝિયમમાં છે, જ્યાં મારા માતા-પિતા ફોટોગ્રાફ્સ ક્લિક કરાવતા હતા’
8 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર રણવીર સિંહે મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાનું વેક્સ સ્ટેચ્યુ લોન્ચ કર્યું. આ મ્યુઝિયમમાં રણવીરની એક નહીં ...