કન્નડ અભિનેત્રી રાન્યા રાવે VIP પ્રોટોકોલનો ફાયદો ઉઠાવ્યો: નવેસરથી તપાસના આદેશ, 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી
બેંગ્લોર40 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટક સરકારે સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષ વર્ધિની પર VIP એરપોર્ટ પ્રોટોકોલ વિશેષાધિકારોનો ...