સાઉથ એક્ટ્રેસ સૌમ્યાએ કહ્યું- ડિરેક્ટરે મને સેક્સ સ્લેવ તરીકે રાખી: કહ્યું- એક વર્ષ સુધી રેપ કર્યો, પરંતુ દુનિયાની સામે મને દીકરી કહીને બોલાવતો હતો
19 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી સૌમ્યાએ તમિલ નિર્દેશક પર માનસિક, શારીરિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સૌમ્યાએ કહ્યું કે, ડાયરેક્ટર ...