સ્પે. પોક્સો કોર્ટે દુષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી: માણસાની 15 વર્ષીય સગીરાનું બાઈક પર અપહરણ કર્યુ, દિલ્હી-આગ્રામાં દુષ્કર્મ આચર્યુ હતું – Gandhinagar News
માણસા તાલુકાના ધમેડા ગામથી 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે બાઈક ઉપર અપહરણ કર્યું હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ...