યુક્રેનના ખજાના પર ટ્રમ્પની નજર: મૂલ્યવાન ખનીજ સંપત્તિના બદલામાં અમેરિકા યુક્રેનને મદદ કરશે, ટ્રમ્પે કહ્યું- યુક્રેન આ અંગે સમજુતી કરવા તૈયાર
વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલાકૉપી લિંક28 સપ્ટેમ્બર, 2024ના રોજ ન્યૂયોર્કમાં ટ્રમ્પ અને ઝેલેન્સકીની બેઠકનો ફોટો.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધમાં સતત સહાયના ...