149 વર્ષ પછી મહાશિવરાત્રિએ સર્જાશે ગ્રહોનો દુર્લભ સંયોગ: સૂર્ય-શનિ કુંભ રાશિમાં અને શુક્ર-રાહુ મીન રાશિમાં રહેશે, મધ્યરાત્રિએ શિવજીની પૂજા કરવાની પરંપરા
31 મિનિટ પેહલાકૉપી લિંકમહાશિવરાત્રિ બુધવાર, 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે. શિવપુરાણ અનુસાર, ભગવાન શિવ લિંગના રૂપમાં વિષ્ણુ-બ્રહ્મા સમક્ષ પ્રગટ થયા ...