રશ્મિ દેસાઈએ દેવાળું ફૂક્યું: માથે છત ન રહી, ગાડીમાં સૂવું પડ્યું; બિગ બોસમાં ગઈ ત્યાં આત્મહત્યાના વિચારો આવ્યા, હવે બીજી ઇનિંગ શરૂ કરી
મુંબઈ33 મિનિટ પેહલાકૉપી લિંકટેલિવિઝનનું મોટું નામ રશ્મિ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ હતી. છેલ્લા કેટલાક વર્ષો તેના માટે સારાં ...