‘યોદ્ધા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ: એક્શન અવતારમાં જોવા મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના સાથે જોવા મળ્યો લવ એંગલ, દિશા પટણી બની એર હોસ્ટેસ
9 મિનિટ પેહલાકૉપી લિંકસિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્ધા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ યુનિફોર્મ પહેરેલો જોવા મળે છે. મિલિટરી ...