અફઘાનિસ્તાને બુલાવાયો ટેસ્ટ 72 રને જીતી: રાશિદે 7 વિકેટ લીધી, ઝિમ્બાબ્વેને સિરીઝમાં 1-0થી હરાવ્યું; રહમત પ્લેયર ઑફ ધ સિરીઝ
4 કલાક પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાને બીજી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું હતું. આ સાથે ટીમે સિરીઝ પણ 1-0થી જીતી લીધી હતી. ...