‘એનિમલ’ના રોલ ગીતાંજલિ પર રશ્મિકાનું રિએક્શન: વિવાદો વચ્ચે એક્ટ્રેસે કહ્યું, ‘તે દેશની મહિલાઓ જેવી છે, જે પોતાના પરિવારની સુરક્ષા કરે છે’
19 મિનિટ પેહલાકૉપી લિંક1 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સતત મોટા રેકોર્ડ તોડી રહી છે. જ્યાં એક ...