RSSએ કહ્યું- શું ઔરંગઝેબ આપણો આઈકોન હશે?: હોસાબલેએ કહ્યું – આ વિશે ચિંતન કરવાની જરૂર; ધર્મ આધારિત અનામત સ્વીકાર્ય નથી
બેંગ્લોર4 કલાક પેહલાકૉપી લિંકRSSના શતાબ્દી સમારોહ અંગે હોસાબલેએ કહ્યું- RSSનું શતાબ્દી વર્ષ એ કોઈ ઉત્સવ નથી, પરંતુ આત્મનિરીક્ષણ અને સમાજને ...