પદ્મ વિભૂષણ રતન ટાટા નથી રહ્યા: દાદીએ ઉછેર કર્યો હતો, રતન ટાટા કહેતા હતા…સૌથી મોટું જોખમ, જોખમ ન ઉઠાવવું છે; પરિવારને વરસાદમાં ભીંજાતા જોઈને બનાવી સૌથી સસ્તી કાર
મુંબઈ2 મિનિટ પેહલાકૉપી લિંકટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. ...