અશ્વિન ઘરે પરત ફર્યો, માતાપિતાએ તેને ગળે લગાવ્યો: કહ્યું- હું CSK માટે રમવા જઈ રહ્યો છું; ચેન્નઈમાં ફૂલો અને હાર પહેરાવી સ્વાગત કર્યું
ચેન્નાઈ45 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન નિવૃત્તિ બાદ સ્વદેશ પરત ફર્યો છે. તે ગુરુવારે સવારે ચેન્નઈ પહોંચ્યો હતો. ...