‘સિંઘમ’ના એક્ટર રવિન્દ્ર બેર્ડેનું નિધન: 78 વર્ષના બેર્ડેને કેન્સરની સારવારમાં હાર્ટ અટેક આવ્યો, લક્ષ્મીકાંત બેર્ડેના મોટા ભાઈ હતા
9 કલાક પેહલાકૉપી લિંકઅજય દેવગનની ફિલ્મ 'સિંઘમ'માં જોવા મળેલા મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ...