IND-ENG મેચમાં અંગદાન જાગૃતિનું અભિયાન: મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે; GCA, BCCI અને રેડક્રોસનું લોક જાગૃતિ માટે વિશેષ આયોજન – Ahmedabad News
આવતીકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર ભારત ...