સર જાડેજાનો હાહાકાર…મેચમાં કુલ 12 વિકેટ ઝડપી: દિલ્હી સામે બીજી ઇનિંગમાં 7 વિકેટ ખેરવી, સૌરાષ્ટ્રએ માત્ર 19 બોલમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો
સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલાકૉપી લિંકરાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને દિલ્હીની ટીમ વચ્ચેની રણજી મેચમાં ભારતીય ટીમના ...