રાવલપિંડી ટેસ્ટઃ ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 267 રનમાં ઓલઆઉટ: જેમી સ્મિથની ફિફ્ટી; સાજિદ ખાને 6 વિકેટ ઝડપી, સ્ટમ્પ સુધી પાકિસ્તાનનો સ્કોર 73/3
રાવલપિંડી4 કલાક પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પાકિસ્તાને ઇંગ્લેન્ડને 267 રનમાં ઓલઆઉટ ...