Tag: RBI

RBIની લાલઆંખ- ICICIને ₹1 કરોડ, યસ બેંકને ₹90 લાખનો દંડ:  નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક કંપનીઓને લોન આપી; ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ પર ગ્રાહકો પાસેથી ચાર્જ લેતા હતા

RBIની લાલઆંખ- ICICIને ₹1 કરોડ, યસ બેંકને ₹90 લાખનો દંડ: નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક કંપનીઓને લોન આપી; ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ પર ગ્રાહકો પાસેથી ચાર્જ લેતા હતા

નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય રિઝર્વ બેંક (RBI) એ બે ખાનગી બેંકોને દંડ ફટકાર્યો છે. ICICI બેંકને 1 કરોડ રૂપિયા ...

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-વોલેટિલિટીના અંતે સુધારા તરફી ચાલ:  આરબીઆઈએ સતત સાતમી વખત રેપો રેટ 6.5%ના દર જાળવી રાખ્યા

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-વોલેટિલિટીના અંતે સુધારા તરફી ચાલ: આરબીઆઈએ સતત સાતમી વખત રેપો રેટ 6.5%ના દર જાળવી રાખ્યા

2 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટકૉપી લિંકવૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દર મામલે અનિશ્ચિતતાના વાદળો દૂર કરી ...

રેપો રેટમાં સાતમી વખત કોઈ બદલાવની આશા નહીં:  RBI આજે વ્યાજ દરોની જાહેરાત કરશે, હાલમાં વ્યાજ દર 6.50% પર યથાવત

રેપો રેટમાં સાતમી વખત કોઈ બદલાવની આશા નહીં: RBI આજે વ્યાજ દરોની જાહેરાત કરશે, હાલમાં વ્યાજ દર 6.50% પર યથાવત

નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે શુક્રવાર (5 એપ્રિલ) ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) મીટિંગનો ...

બેંકમાં જમા તમારી થાપણ દાવા વગરની ન થઈ જાય!:  અનક્લેમ્ડ ડિપોઝિટ પાછી મેળવવા શું કરશો? રાખો આ સાવચેતી, કરો આ પ્રોસેસ

બેંકમાં જમા તમારી થાપણ દાવા વગરની ન થઈ જાય!: અનક્લેમ્ડ ડિપોઝિટ પાછી મેળવવા શું કરશો? રાખો આ સાવચેતી, કરો આ પ્રોસેસ

2 કલાક પેહલાકૉપી લિંકજો તમે તમારી મહેનતના પૈસા બચાવીને બેંકમાં જમા કરાવ્યા છે, તો તેમાં નિયમિત ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે, ...

નાણામંત્રી સીતારમણની આજે ફિનટેક કંપનીઓ સાથે બેઠક:  SBI અને NPCIના અધિકારીઓ પણ હાજર રહેશે, નાણામંત્રી ફિનટેક કંપનીઓને યોગ્ય રીતે નિયમોનું પાલન કરવા કહેશે

નાણામંત્રી સીતારમણની આજે ફિનટેક કંપનીઓ સાથે બેઠક: SBI અને NPCIના અધિકારીઓ પણ હાજર રહેશે, નાણામંત્રી ફિનટેક કંપનીઓને યોગ્ય રીતે નિયમોનું પાલન કરવા કહેશે

Gujarati NewsBusinessFinance Minister Nirmala Sitharaman Will Hold A Meeting With Fintech Companies Todayનવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકનાણામંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ ...

Paytm પેમેન્ટ્સ બેંકના બે ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરોનું રાજીનામું:  RBIની કાર્યવાહી બાદ શિંજિની કુમાર અને મંજુ અગ્રવાલ બોર્ડમાંથી હટ્યા, હવે કંપનીમાં ત્રણ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર વધ્યા

Paytm પેમેન્ટ્સ બેંકના બે ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરોનું રાજીનામું: RBIની કાર્યવાહી બાદ શિંજિની કુમાર અને મંજુ અગ્રવાલ બોર્ડમાંથી હટ્યા, હવે કંપનીમાં ત્રણ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર વધ્યા

મુંબઈ13 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIની કાર્યવાહી બાદ પેટીએમની કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના બે ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરોએ ...

Paytm પર કાર્યવાહી બાદ RBI ગવર્નરનો જવાબ:  સમય આપ્યો હતો, છતાં સુધારો ન કર્યો; અમે લોકોના પ્રશ્નોના જવાબ પણ આપીશું

Paytm પર કાર્યવાહી બાદ RBI ગવર્નરનો જવાબ: સમય આપ્યો હતો, છતાં સુધારો ન કર્યો; અમે લોકોના પ્રશ્નોના જવાબ પણ આપીશું

મુંબઈ39 મિનિટ પેહલાકૉપી લિંકપેટીએમ સામે આરબીઆઈની કાર્યવાહી બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમને લોકો તરફથી ...

ફેક લોન એપની જાહેરાતો પર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવાશે: સરકાર IT નિયમોમાં ફેરફાર કરશે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એપ્સનો પ્રચાર બંધ થશે

ફેક લોન એપની જાહેરાતો પર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવાશે: સરકાર IT નિયમોમાં ફેરફાર કરશે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એપ્સનો પ્રચાર બંધ થશે

6 મિનિટ પેહલાકૉપી લિંકફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન ફ્રોડ એપ્સની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે ...

ઇ-રૂપીએ 10 લાખ દૈનિક ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો: આ માટે બેંક ખાતાની જરૂર નથી, મોબાઈલ વોલેટમાં જ રહે છે કરન્સી

ઇ-રૂપીએ 10 લાખ દૈનિક ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કર્યો: આ માટે બેંક ખાતાની જરૂર નથી, મોબાઈલ વોલેટમાં જ રહે છે કરન્સી

નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકભારતની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ઈ-રૂપી દ્વારા એક દિવસમાં વ્યવહારોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?