ચેપોકમાં રચિન-ધોની CSKને જીતાડી શક્યા નહીં: રજત પાટીદારના 3 કેચ છુટ્યા, તેણે ફિફ્ટી ફટકારી; RCB 50 રનથી જીત્યું
ચેન્નાઈ31 મિનિટ પેહલાકૉપી લિંકરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ધીમી પીચ પર શાનદાર બેટિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 50 ...