ચેપોકમાં 17 વર્ષ પછી આરસીબીએ સીએસકેને હરાવી: ધોનીએ 0.16 સેકન્ડમાં સ્ટમ્પિંગ કર્યું, રજત પાટીદારના 3 કેચ ચૂકી ગયા; રેકોર્ડ-મોમેન્ટ્સ
ચેન્નાઈ19 મિનિટ પેહલાકૉપી લિંકરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવ્યું. ટીમ છેલ્લે 2008 ...