કોહલીએ વીડિયો-કોલ કરી અભિનંદન પાઠવ્યા: RCBએ 17 વર્ષમાં પહેલું ફ્રેન્ચાઇઝી ટાઇટલ જીત્યું; સ્મૃતિએ કહ્યું- ‘ઈ સાલા કપ નામદૂ’
સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલાકૉપી લિંકરોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ફ્રેન્ચાઇઝીએ રવિવારે તેનું પ્રથમ લીગ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2008માં લીગ ...