રિયલ લોકેશન પર શૂટિંગ કઈ રીતે થાય: જાહેર સ્થળે ભીડથી એક્ટર્સ બહુ ડરે, ગેરિલા શૂટિંગનો આશરો લેવો પડે; મુંબઈમાં મરીન ડ્રાઈવ અને ગેટવે પર શૂટિંગ ઘણું ખર્ચાળ
10 મિનિટ પેહલાકૉપી લિંકગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, મડ આઈલેન્ડ…આ સ્થળો સાથે બોલિવૂડ કનેક્શન છે. કારણ કે, ...